1. Home
  2. Tag "Shankarsinh Vaghela"

શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પક્ષની જાહેરાત કરી પદાધિકારીઓ નિમ્યા

પ્રજા શક્તિ ડેમોક્રેટિવ પાર્ટીના પ્રમુખ તરીકે ડો. રાજેન્દ્રસિંહ રાઠોડની વરણી, યુસુફ પરમારને મહામંત્રી બનાવાયા, આગામી ચૂંટણીઓમાં ઉમેદવારો ઊબા રખાશે અમદાવાદઃ ગુજરાતના રાજકારણના ખેલાડી ગણાતા બાપુના હુલામણા નામે ઓળખાતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પક્ષની જાહેરાત કરીને એના પદાધિકારીઓની નિમણૂકો કરી છે. શંકરસિંહ બાપુએ રાજકીય નિવૃતિ ન લઈને ફરીવાર રાજકીય મેદાનમાં લડત આપવાનો નિર્ધાર […]

રૂપાલાના વિવાદીત નિવેદન મામલે શંકરસિંહ વાઘેલાએ ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. દરમિયાન રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપાએ ટીકીટ ફાળવી છે. એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા નિવેદનને પગલે વિવાદ વકર્યો છે. વિવાદને શાંત કરવા માટે રૂપાલાએ ક્ષત્રિય સમાજ સમક્ષ માફી માંગી છે પરંતુ મામલો શાંત થવાને બદલે નવો રંગ પકડ્યો છે અને […]

વિપુલ ચૌધરીના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાની મહેસાણામાં મહાસભા યોજાશે

મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ઉત્તર ગુજરાતના સહકારી અગ્રણી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ભૂતકાળના કૌભાંડને લીધે ધરપકડ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ કેસમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા અને પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાનું પણ તપાસમાં નામ ખુલતા મહેસાણા કોર્ટે બંનેને 6 ઓક્ટોબરે સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. […]

કોંગ્રસેમાં કોઈપણ શરત વિના શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છેઃ રઘુ શર્મા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના બાકી રહ્યા છે. ત્યારે એક વખતના રાજકારણના ખેલાડી અને દિગજ્જ ગણાતા શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય થયા છે. જો કોંગ્રેસ ગુજરાતમાં દારૂબંધી હટાવવાની જાહેરાત કરે તો કોંગ્રેસમાં જોડાવવાના તેમણે સંકેત આપ્યા હતા. ત્યારે આ સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ક્યારેય કોઈને શરતની આધિન […]

ગુજરાતમાં માત્ર નામની જ દારૂબંધી રાખવાનો શું મતલબઃ શંકરસિંહ વાઘેલાના સરકાર સામે પ્રહાર

ગાંધીનગર : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભ્રષ્ટ તંત્રને લીધે છૂટથી દારૂ વેચાઈ રહ્યો છે. તાજેતરમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા બાદ વિપક્ષે સરકાર સામે પ્રહાર કર્યા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ રાજ્ય સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં માત્ર નામની જ દારૂબંધી કાવાનો શુ મતલબ, મહેરબાની કરીને દારૂબંધીના નાટકમાંથી […]

રાજકારણના દિગજ્જ ખેલાડી શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાં પુનઃરાગમન ક્યારે થશે ?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે એટલે કે 2022માં યોજાવાની છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ત્રીજા મોરચા તરીકે મેદાનમાં આવશે. અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા સહિતના પદાધિકારીઓ બદલવા પક્ષનું […]

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી પૂર્વે જ ઉઠ્યાં વિરોધના સૂર

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા હોવાની ચર્ચાઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે. બીજી તરફ કોંગ્રેસમાં જ શંકરસિંહ વાઘેલાની વાપસીને લઈને વિરોધના સૂર ઉઠ્યાં છે. તેમજ ફરીથી કોંગ્રેસમાં જૂથવાદ વકરવાની કેટલાક કોંગ્રેસના નેતાઓ આશંકા વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code