જૈન તીર્થ શંખેશ્વરમાં ચાર વખત ખાતમુહૂર્ત છતાં 15 વર્ષથી નથી બન્યું નવું ST બસ સ્ટેન્ડ
શંખેશ્વરઃ જૈન તીર્થ શંખેશ્વર બીજા નંબરનું પ્રસિદ્ધ જૈન તીર્થ ગણવામાં આવે છે. દરવર્ષે હજારો જૈન યાત્રિકો દેશ-વિદેશથી આવતા હોય છે. પરંતુ મુસાફરો માટે વર્ષોથી નવીન એસટી બસ સ્ટેન્ડની કામગીરી કરાતી નથી. આશ્વર્યની વાત તો એ છે. કે, ચાર વખત નવા બસ સ્ટેન્ડનું ખાત મુહૂર્ત થયું હોવા છતાંયે છેલ્લા 15 વર્ષથી નવું બસ સ્ટેન્ડ બની શક્યું […]