“શાંતિમ યોગેન વિન્દતિ”: કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીએ યોગ દિવસની કરી ઉજવણી
મુંબઈઃ સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 75 જાણીતા સ્થળો ઉપર યોગ દિવસની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુરમાં યોગાસન કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી બસવરાજ બોમાઈજી સહિતના આગેવાનો પણ જોડાયાં હતા. આ પ્રસંગ્રે […]