1. Home
  2. Tag "sharad pawar"

મહારાષ્ટ્ર ચૂંટણીઃ મહા વિકાસ અધાડી આગામી 6 નવેમ્બરથી પ્રચાર-પ્રસારનો પ્રારંભ કરશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) 6 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. આ ઝુંબેશનું નેતૃત્વ તેઓ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે […]

અટકળોનો અંત શરદ પવાર સાથે નહીં જાય અજીત પવાર જૂથના ધારાસભ્યો, બેઠકમાં સૌએ આપી ખાતરી

પરિણામો પછી, અજિત પવાર જૂથના ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક મુંબઈની ટ્રાઇડન્ટ હોટલમાં યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે કહ્યું હતું કે ભલે લોકસભાના પરિણામો સારા નથી આવ્યા પણ તેઓ અજિત પવારની સાથે જ રહેશે. તેમને કોઈ નહીં છોડે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે તે બેઠકમાં ધારાસભ્યોએ એવો પણ દાવો કર્યો હતો કે તેમાંથી […]

દેશમાં ચૂંટણી પરિણામનું ચિત્ર બદલવામાં મહારાષ્ટ્રની મહત્વની ભૂમિકાઃ શરદ પવાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, શિવસેના(યુધ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર)ના ગઠબંધનને વધારે બેઠકો મળતા એનસીપીના વડા શરદ પવારે મહારાષ્ટ્રની જનતા અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ દેશમાં ચૂંટણી પરિણામનું ચિત્ર બદલવામાં મહારાષ્ટ્રની મહત્વની ભૂમિકા હોવાનો દાવો કર્યો છે. NCP (S)ના વડા શરદ પવારે કહ્યું કે લોકસભા ચૂંટણીના તમામ પરિણામો હજુ હાથમાં નથી આવ્યા, […]

શરદ પવારે શિંદે, ફડણવીસ અને અજીતને ભોજનનું આમંત્રણ આપતા રાજકીય માહોલ ગરમાયો

મુંબઈઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે એનસીપી (SP)ના અધ્યક્ષ અને દિગ્ગજ નેતા ગણાતા શરદચંદ્ર પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી દેવેન્દ્ર ફડણવીસ તેમજ પોતાના ભત્રીજા અજીત પવારને પોતાના નિવાસસ્થાન ગોવિંદ બાદમાં ભોજન માટેનું આમંત્રણ આપતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ […]

બારામતી બેઠક પર નણંદ-ભાભીનો જંગ: સુપ્રિયા સુલે સામે લડશે અજીત પવારના પત્ની ચૂંટણી?

પુણે: દેશની લોકસભા ચૂંટણીની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા છે. જો કે હાલ ઉમેદવારોના નામની ઘોષણા થઈ નથી. પરંતુ કેટલાક સ્થાનો પર ઉમેદવારો લગભગ નિર્ધારીત છે. મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક હાઈપ્રોફાઈલ છે અને અહીં પવાર પરિવારની વચ્ચે ચૂંટણી જંગ લડાવાનો છે. એનસીપીના શરદ પવાર જૂથના ઉમેદવાર સુપ્રિયા સુલે ફરીથી અહીંથી ચૂંટણી લડશે. તો શરદ પવારના […]

મહારાષ્ટ્રમાં મોટો ખેલ?: કૉંગ્રેસમાં શરદ પવારના જોડાવાની અટકળો, અનિલ દેશમુખે ભણ્યો નનૈયો

મુંબઈ: પોતાના ભત્રીજા અજીત પવારને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ મળ્યા બાદ અચાનક રાજકીય રીતે નબળા થઈ ગયેલા શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ખેલ કરવા જઈ રહ્યા છે. ઝી ન્યૂઝના અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કરાયો છે કે એક સમયના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓમાં સામેલ એવા શરદ પવાર પોતાની જૂની પાર્ટીમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેના […]

શરદ પવારના પૌત્ર રોહિત પવાર સુધી પહોંચી ઈડી, 6 ઠેકાણાઓ પર સર્ચ

મુંબઈ: એનસીપી અધ્યક્ષ શરદ પવારના નિકટવર્તી અને તેમના પૌત્ર રોહિત પવારની કંપની બારામતી એગ્રો પર ઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે. શુક્રવારે સવારે ઈડીની ટીમો બારામતી એગ્રોના પરિસર પહોંચી અને તપાસ કરી. ઈડીનું કહેવું છે કે બારામતી એગ્રોના પરિસરોમાં આ તપાસ મહારાષ્ટ્ર સ્ટેટ કોપરેટિવ બેંક ગોટાળાને લઈને કરવામાં આવી છે, તેમાં મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે. […]

આજે શરદ પવારનો જન્મદિવસ,વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે NCP નેતા શરદ પવારને તેમના 83માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. X પર એક પોસ્ટ દ્વારા આપવામાં આવેલી શુભેચ્છામાં પીએમ મોદીએ સ્વાસ્થ્ય માટે કામના કરી છે. તેમણે ટ્વિટર પર કહ્યું, “શ્રી શરદ પવારજીને તેમના જન્મદિવસ પર મારી શુભેચ્છાઓ. તેને લાંબા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ મળે.” દેશના સૌથી અનુભવી ધારાસભ્યોમાંના એક, […]

લોકસભા ચૂંટણીઃ I.N.D.I.A. ગઠબંધનની સંકલન સમિતિની પ્રથમ બેઠક યોજાશે

મુંબઈઃ દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસ આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધનની સંકલન સમિતિની બેઠક યોજાશે. સંકલન સમિતિની આ પ્રથમ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવે તેવી શકયતા છે. ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) ગઠબંધનમાં સામેલ વિપક્ષી પક્ષો વચ્ચે […]

NCPના વડા શરદ પવાર અને અજીત પવાર ઉપર શિવસેનાએ કર્યાં આકરા પ્રહાર

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચેની ખેંચતાણ પર મોટી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના મુખપત્ર સામનામાં એનસીપી ચીફ શરદ પવાર અને રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવાર પર આકરા પ્રહાર કર્યાં છે. સામનાના તંત્રીલેખમાં બારામતીમાં અજિત પવારની રેલીના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી સીએમ કહી રહ્યા છે કે તેમને સત્તા નથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code