શરદ પૂનમે દ્વારકાધિશને મયુરમુકુટ અને સોનાના આભૂષણોથી શૃંગાર કરાયો
દ્વારકાઃ સુપ્રસિદ્ધ તિર્થસ્થાન દ્વારિકાધિશના દર્શન માટે રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેમાં દર પૂનમે સૌથી વધુ ભાવિકો શ્રીજીના દર્શન માટે આવે છે. શરદ પૂર્ણિમાંએ દ્વારકાધિશના દર્શન માટે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. જગતમંદિરમાં શરદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જગતમંદિર પરિસરમાં સાંજે સંધ્યા આરતી બાદ શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને […]