શરદ પૂર્ણિમાના દિવસે ખીરની અમૃત સાથે કેમ કરવામાં આવે છે તુલના,જાણો તેના ફાયદા
દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસે ચંદ્ર ભગવાન પૃથ્વીની સૌથી નજીક હોય છે. શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ વખતે શરદ પૂર્ણિમા આજે એટલે કે 28 ઓક્ટોબરે છે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ આ દિવસે થવાનું […]