1. Home
  2. Tag "Share market"

ફ્રાંસને પછાડીને ભારત વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેર માર્કેટ બન્યું

ભારતીય શેરમાર્કેટની સતત તેજી તરફ દોડ ફ્રાંસને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેરમાર્કેટ બન્યું ભારતીય શેરબજારની માર્કેટ કેપ 3.4 લાખ કરોડ ડૉલરને પાર નવી દિલ્હી: ભારતીય શેરમાર્કેટ સતત તેજી તરફ પ્રયાણ કરી રહ્યું છે અને રોજબરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. ગુરુવારે સેન્સેક્સે પ્રથમવાર 59 હજારની સપાટી વટાવી હતી. આ કારણે ભારતીય શેરબજારની માર્કેટ […]

ઑગસ્ટ IPO માટે અપશુકનિયાળ રહ્યો, નબળાં લિસ્ટિંગથી રોકાણકારોને નુકસાન

ઑગસ્ટ મહિનો IPO માટે અપશુકનિયાળ સાબિત થયો 8 લિસ્ટેડ શેર્સમાંથી 6 કંપનીઓ શેર્સ ખોટમાં ચાલી રહ્યા છે રોલેક્સ રિંગ્સ, કારટ્રેડ ટેક, ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ જેવા શેર્સ ખોટમાં ચાલી રહ્યા છે મુંબઇ: આ વર્ષે બજારમાં આવેલા IPOમાં કેટલાકમાં રોકાણકારોએ તગડી કમાણી કરી છે તો કેટલાકમાં રોકાણકારોને નિરાશા સાંપડી છે. પ્રાઇમરી માર્કેટમાં જોવા મળી રહેલી તેજીને અવસરમાં […]

કોરોનાના વધતા સંક્રમણ અને લોકડાઉનની ચિંતાથી શેરમાર્કેટ ધ્વસ્ત, 1438 પોઇન્ટનો કડાકો

ભારતમાં વધતા કેસ અને લોકડાઉનની દહેશતથી ભારતીય શેરમાર્કેટ ડગમગ્યું ભારતીય શેરમાર્કેટમાં કારોબારના પ્રથમ દિવસે જ 1438 પોઇન્ટનો કડાકો નિફ્ટીમાં પણ 350 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો મુંબઇ: ભારતમાં કોરોના મહામારીનો કહેર દિન પ્રતિદીન વધી રહ્યો છે. કોરોનાએ હવે શેરમાર્કેટને પણ પ્રતિકૂળ અસર કરી છે. સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટમાં ભારે કડાકો બોલી ગયો હતો. સવારે […]

કોરોનાનું ગ્રહણ: શેરમાર્કેટમાં 1300 પોઇન્ટનો કડાકો, રોકાણકારો ચિંતિત

કોરોના મહામારીને કારણે શેરમાર્કેટ પર પ્રતિકૂળ અસર જોવા મળી આજે પ્રારંભિક કારોબારથી અત્યારસુધીમાં શેરમાર્કેટમાં 1300 પોઇન્ટનો કડાકો બોમ્બે સ્ટોક એક્સચેન્જના 64% શેરમાં ઘટાડો નોંધાયો નવી દિલ્હી: કોરોનાની મહામારીને એક વર્ષ કરતાં વધુ સમય થઇ ચૂક્યો છે. જો કે તેમ છતાં હજુ પણ દેશ અને વિશ્વભરમાં કોરોનાને કહેર સતત વર્તાઇ રહ્યો છે. હાલ કોરોના વાયુવેગે પ્રસરી […]

કોરોના મહામારી વચ્ચે પણ શેરબજારમાં રોકાણકારોને મળ્યું તગડું રિટર્ન

લોકડાઉન દરમિયાન શેરમાર્કેટમાં પ્રતિકૂળ અસર જોવા મળી હતી જો કે અનલોક બાદ સેન્સેક્સમાં ફરીથી તેજીની ચાલ જોવા મળી હતી આ દરમિયાન રોકાણકારોને તગડું રિટર્ન મળ્યું હતું મુંબઇ: ગત વર્ષે કોરોનાને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. લોકડાઉનની પ્રતિકૂળ માર્કેટમાં પણ ફેલાતા શેરબજારમાં પણ કડાકો બોલી ગયો હતો. જો કે ત્યારબાદ અનલોકની પ્રવૃત્તિઓ તેમજ વ્યાપારિક […]

LIC આ વર્ષે શેરબજારમાં કુલ 5 લાખ કરોડથી વધુ રોકાણ કરશે

આ વર્ષે LIC માર્કેટમાં પોતાનો IPO લઇને આવી રહી છે નાણાકીય વર્ષ 2021ના અંત સુધીમાં LICનું મૂડીબજારમાં રોકાણ 5 લાખ કરોડ રૂપિયાને વટી જશે 31 જાન્યુઆરી 2021 સુધી LICએ કુલ 4,44,919 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ રાખ્યું હતું નવી દિલ્હી: આ વર્ષે માર્કેટમાં અનેક IPO આવી રહ્યા છે તેમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો આઇપીઓ પણ સામેલ […]

રેકોર્ડ: વિશ્વમાં 7માં નંબરે પહોંચ્યું ભારતીય શેરબજાર, કેનેડા-જર્મનીને પણ પાછળ છોડ્યું

બજેટના દિવસથી ભારતીય શેરબજારમાં તેજીની ચાલ હજુ પણ યથાવત્ ભારતીય શેરમાર્કેટ હવે દુનિયાનું 7મું સૌથી મોટું શેરબજાર ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીરોકાણ વધીને 2.7 ટ્રિલિયન ડોલર મુંબઇ: બજેટના દિવસથી ભારતીય શેરબજારમાં તેજીનો ઘોડો સતત દોડી રહ્યો છે અને દરરોજ નવા કિર્તીમાન સ્થાપિત થઇ રહ્યા છે. ભારતીય શેરબજારે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય […]

અમેરિકામાં બાઇડનની જીતથી એશિયન માર્કેટમાં તેજી, સેન્સેક્સ 600 પોઇન્ટ વધીને 42,400 પાર

અમેરિકામાં જો બાઇડનની જીતની અસર એશિયન બજારો પર જોવા મળી એશિયન માર્કેટમાં તેજી જોવા મળી, સેન્સેક્સ ઓલટાઇમ હાઇ સેન્સેક્સ 600 પોઇન્ટ વધીને 42,400ની સપાટી વટાવી મુંબઇ: અમેરિકામાં જો બાઇડને પ્રમુખપદ માટે જીત હાંસલ કરી છે ત્યારે તેની અસર એશિયન બજારો પર પડતા તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સે પણ આ વર્ષે જાન્યુઆરીની […]

ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળતા IT સેક્ટરમાં 2 આંકડાની વૃદ્વિ થવાની સંભાવના

કોવિડ-19ને કારણે ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસ પર ભાર આ જ કારણોસર આઇટી કંપનીઓમાં ચમક વધી રહી છે આઇટી શેર્સમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ કોરોનાનો કહેર ભલે યથાવત્ હોય પરંતુ સામે માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને આઇટી સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે […]

શેરબજારમાં આવશે અનેક IPO, રોકાણ કરવા રહો તૈયાર

કોરોનાની મહામારીની અસરમાંથી હવે શેરબજાર ધીરે ધીરે બહાર આવી રહ્યું છે સપ્ટેમ્બર મહિનામાં અનેક કંપનીઓ IPO સાથે માર્કેટમાં આવશે આ કંપનીઓ IPO મારફતે અંદાજે 9000 કરોડ રૂપિયા એકત્ર કરશે કોરોનાની મહામારી અને લોકડાઉનની અસરોમાંથી હવે અર્થતંત્ર અને શેરબજાર ધીમે ધીમે બહાર આ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રારંભથી જ શેર માર્કેટમાં કેટલીક કંપનીઓના IPO આવવાની શરૂઆત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code