1. Home
  2. Tag "Shares"

હિના ખાન મુશ્કેલીમાં છે, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું- ‘પ્લીઝ અલ્લાહ…’

હિના ખાને એક અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયા પર તેના બ્રેસ્ટ કેન્સરનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ એક લાંબી પોસ્ટમાં જણાવ્યું હતું કે તે કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે અને તેની સારવાર કરાવી રહી છે. આ સમાચાર પછી, હિનાના ચાહકો તેના સાજા થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. હિના પણ પોતાની બીમારીથી અંદરથી ડરી ગઈ છે, પરંતુ […]

લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે અનુપમ ખેરે લખી નોટ, કહ્યું- ઈમાનદાર વ્યક્તિને ઘણું બધું સહન કરવું પડે છે…

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી હતી. ચૂંટણીના ચોંકાવનારા પરિણામો બાદ બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે એક નોટ લખી છે. અનુપમ ખેર એવા સ્ટાર્સમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો લખવામાં અચકાતા નથી. તાજેતરમાં તેણે કંગના રનૌતના વખાણ કરતી એક પોસ્ટ […]

હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે નતાશાની રહસ્યમય પોસ્ટ વાયરલ થઈ, ભગવાનને પ્રાર્થના કરી

આ દિવસોમાં, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વિશે હેડલાઇન્સ છે. તેમના વિવાહિત જીવનમાં કેટલાક મતભેદ હોવાના અહેવાલો છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નતાશા અને હાર્દિક અલગ રહે છે અને કપલ વચ્ચે છૂટાછેડાની અફવા છે. આ કપલે 4 વર્ષ પહેલા કોવિડ દરમિયાન ઘરે લગ્ન કર્યા હતા. પરંતુ હવે તેમના […]

અદાણી જૂથના શેરમાં શાનદાર તેજી, અદાણી પોર્ટ્સ NSEનો ટોપ ગેનર સ્ટોક!

અદાણી જૂથની વિવિધ કંપનીઓના શેર સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી સાથે આગળ વધી રહ્યા છે. NSE માં અદાણી પોર્ટ્સનો શેર ટોપ ગેઇનર બન્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરના ઉત્કૃષ્ટ પરિણામો બાદ અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રોકરેજ ફર્મ્સ આ સ્ટોકમાં વધુ તેજી […]

શેર માર્કેટમાં તથાકથિત આરોપોની કોઈ અસર નહીં, અદાણી જૂથના શેરોમાં ઝડપી રિકવરી નોંધાઈ

અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અદાણી પાવર સહિતના અગ્રણી અદાણી ગ્રૂપના શેરો શુક્રવારે દિવસના નીચા સ્તરેથી ઝડપથી રિકવર થયા હતા. એ સૂચવે છે કે બજાર તાજેતરમાં કરાયેલા આક્ષેપોને ગણકારતું નથી. ભારતના સૌથી મોટા સમૂહની વિરુદ્ધ અમુક મીડિયા જૂથોએ આરોપો લગાવ્યા હતા. શુક્રવારે અગ્રણી જૂથના શેરોના […]

વિદેશી રોકાણકારોનો ભારત પર વધતો જતો વિશ્વાસ-નવેમ્બર મહિના દરમિયાન 31 હજાર કરોડથી પણ વધુના શેરમાં કર્યું રોકાણ

ભારતીય શેર બજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ 31 હજાર કરોડથી વધુનું કર્યું રોકાણ દિલ્હીઃ- ભારતીય શેર બજારમાં હવે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધતો જોવા મળ્યો છે,વિતેલા અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો BSE સેન્સેક્સ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો છે. આ સાથે ભારતીય શેરબજારમાં ફરી એકવાર વિદેશી રોકાણકારોનું વળતર સ્પષ્ટ જોઈ શકાય છે.  પ્રાપ્ત વિગત પ્રમાણે આ ચાલુિ […]

વર્ષ 2021માં કંપનીઓએ 13,597 કરોડના શેર્સ કર્યા બાયબેક

કંપનીઓ દ્વારા કરાયેલા શેર્સ બાયબેકના ડેટા સામે આવ્યા વર્ષ 2021માં 13597 કરોડના શેર્સ બાયબેક કરાયા હતા વર્ષ 2020માં કંપનીઓએ કુલ રૂપિયા 36517 કરોડના શેર્સ બાયબેક કર્યા નવી દિલ્હી: કંપની દ્વારા દર વર્ષે શેરધારકો પાસેથી બાયબેક કરવામાં આવતું હોય છે ત્યારે વર્ષ 2021માં કંપનીઓ દ્વારા શેરધારકો પાસેથી શેર્સના બાયબેકની માત્રા 2015 બાદ સૌથી નીચી રહી હતી. […]

પેટીએમના શેર્સમાં કડાકો યથાવત્, 44 ટકા સુધી ઘટ્યો, રોકાણકારોને શેરદીઠ 800 રૂપિયાનું નુકસાન

પેટીએમના શેરે રોકાણકારોને રોવડાવ્યા લિસ્ટિંગ બાદ પણ શેર્સમાં સતત ઘટાડો ચાલુ અત્યાર સુધી શેર્સમાં 44 ટકાનો ઘટાડો થયો નવી દિલ્હી: દેશના લાખો યૂઝર્સને ડિજીટલ સેવા પ્રદાન કરનારી પેટીએમના આઇપીઓએ રોકાણકારોને જંગી નુકસાન કરાવ્યું છે. અત્યારસુધીનો સૌથી મોટો 18,300 કરોડ રૂપિયાનો IPO લઇને ઉતરેલી પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનના શેરમાં લિસ્ટિંગના દિવસથી લઇને અત્યારસુધીમાં સતત […]

નાના રોકાણકારોના હિત માટે સેબીએ ફરીથી ડિલિસ્ટિંગ માટેના નિયમો સરળ કર્યા

સેબીએ નાના રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય સેબીએ ડિલિસ્ટિંગ માટેના નિયમો વધુ સરળ અને પારદર્શી બનાવ્યા સેબીએ ડિલિસ્ટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા વધારવા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો નવી દિલ્હી: માર્કેટમાં કંપનીઓના ડિલિસ્ટિંગના વધતા જોરને ધ્યાનમાં રાખતા થોડાક સમય પહેલા સેબીએ ડિલિસ્ટિંગ માટેના નિયમો કડક કર્યા હતા જો કે બાદમાં સોમવારે સેબીએ ફરી નાના […]

ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવું ટ્વીટરને ભારે પડ્યું, કંપનીના શેરમાં મોટું ધોવાણ, એક દિવસમાં જ અબજોનું નુકસાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનું ટ્વીટરને ભારે પડ્યું એકાઉન્ટ સસપેન્ડ કર્યા બાદ ટ્વીટરના શેરમાં 6.4 ટકાનો કડાકો બોલી ગયો ટ્વીટરના શેરમાં કડાકાથી કંપનીને થયું અબજો રૂપિયાનું નુકસાન વોશિંગ્ટન: અમેરિકાના સંસદ પરિસરમાં ઘૂસીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસા આચરી હતી. એ પછી ટ્વીટર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને ઉશ્કેરણીજનક ગણાવીને તેમના એકાઉન્ટે કાયમ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code