દરિયાઈ જીવ શાર્કની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો
દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ પ્રાણીસૃષ્ટિની સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. દરિયાઈ જીવ શાર્કની પ્રજાતિ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. એક અભ્યા સ અનુસાર 48 વર્ષના સમયગાળામાં શાર્કની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જંગલમાં સિંહ જેમ રાજા છે. તેમ શાર્ક […]