અલંગના શીપ બ્રેકિંગ યાર્ડમાં જુન મહિનામાં માત્ર 10 જહાજ ભંગાવવા માટે લાંગર્યા
ભાવનગરઃ જિલ્લાનો અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના વમળોમાં સપડાયો છે. અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડની વાર્ષિક 40 લાખ મેટ્રિક ટનની ક્ષમતા સામે વર્ષ 2024ના પ્રથમ 6 માસ દરમિયાન 3.50 લાખ મે.ટનના 52 જહાજ લાંગરી શક્યા છે. જેમાં ગયા મહિને એટલે કે જુન મહિનામાં માત્ર 10 જહાજ ઊભંગાવવા માટે લાંગર્યા હતા. અલંગ શીપ બ્રેકિંગ […]