કચ્છમાં ઘેટા ઊન વિકાસ નિગમ કચેરીને તાળાં લાગવાની તૈયારી
ભુજ : ઘેટા-ઊન વિકાસ નિગમને કાયમી ધોરણે તાળાં મારવામાં આવે તેવી શક્યતા છે.રાજયમાં સર્વાધિક ઘેટાં ધરાવતા કચ્છ જિલ્લામાં ઘેટા ઊન વિકાસ નિગમની કચેરીને તાળાં મારવાની તૈયારી કરી લેવાઈ હોય તેમ છેલ્લા બે વર્ષથી નિગમ હસ્તક થતાં યોજનાકિય કામો બંધ થઈ જવા સાથે માત્ર એક પશુ ચિકિત્સા અધિકારી અને બે ચોથા વર્ગના કર્મચારીઓના સહારે કચેરીનો વહિવટ […]