બાંગ્લાદેશનો રાષ્ટ્રીય શોક દિવસ: 1975માં લશ્કરી બળવા દરમિયાન શેખ મુજીબુર રહેમાનની હત્યા થઇ હતી
દર વર્ષે 15મી ઓગસ્ટને બાંગ્લાદેશમાં ‘રાષ્ટ્રીય શોક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 1975માં લશ્કરી બળવા દરમિયાન બાંગ્લાદેશના સ્થાપક અને પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનની હત્યાની યાદમાં ઉજવવામાં આવે છે. 49 વર્ષ પહેલા, 15 ઓગસ્ટ 1975ના રોજ બાંગ્લાદેશમાં લશ્કરી ક્રાંતિ થઈ, જેણે દેશનો ઇતિહાસ બદલી નાખ્યો. આ દિવસે બાંગ્લાદેશના સ્થાપક અને પ્રથમ રાષ્ટ્રપતિ શેખ […]