આણંદમાં પાલીસના ડોગ સ્ક્વોર્ડ માટે ઘરડાઘરની વ્યવસ્થાઃ નિવૃતિ બાદ શ્વાનને આશરો અપાશે
અમદાવાદઃ પોલીસ વિભાગમાં ગુનાઓ ઉકેલવામાં ડોગસ્ક્વોર્ડની મહત્વની કામગીરી હોય છે. કેફી દ્રવ્યો વિસ્ફોટકોનો ભાંડો ફોડતા તથા ગંભીર ગુન્હાઓમાં આરોપી સુધી પહોંચીને પોલીસ માટે મહત્વની ફરજ બજાવતા ‘ડોગ સ્કવોડ’ માટે હવે ‘ઘરડા ઘર’ શરૂ કરવામાં આવશે. પોલીસ ડોગ સ્કવોડને સરેરાશ 8 થી 10 વર્ષ સેવામાં રાખવામાં આવે છે, ત્યારબાદ નિવૃત કરવામાં આવે છે પોલીસ ડોગને કોઈ […]