જ્ઞાનવાપી મસ્જિદ સર્વેઃ સંકુલમાંથી શેષનાગ અને હિન્દુ દેવી-દેવતાઓની કલાકૃતિઓ મળ્યાનો દાવો
નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદમાં કરાયેલા સર્ચેના રિપોર્ટને લઈને તરેહ-તરહેની અટકળો વહેતી થઈ છે. સંકુલમાં માતા શ્રૃંગાર ગૌરીની પૂજા અંગે કરાયેલા સર્વેના પ્રાથમિક અહેવાલમાં અનેક મહત્વના પુરાવાઓ મળ્યા છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાનવાપી મસ્જિદ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રા દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે […]