1. Home
  2. Tag "Shetrunji Dam"

શેત્રૂંજી ડેમ ઓવરફ્લો થયા બાદ વધારાનું પાણી નદીને બદલે કેનાલમાં છોડવા માગ

શેત્રૂંજી ડેમ ઓવરફ્લો થયા બાદ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે, કેનાલમાં પાણી છોડવામાં આવે તો બોરૃકૂવા રિચાર્જ કરી શકાય, સરકારની મંજુરી મળશે તો કેનાલમાં પાણી છોડાશે ભાવનગરઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરનો શેત્રૂંજી નદી પરનો શેત્રૂજી ડેમ છલાછલ ભરાઈ ગયો છે. નદીમાંથી ડેમમાં પાણીની જેટલી આવક થઈ રહી છે. એટલી જ જાવક કરવામાં આવી […]

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, 20 દરવાજા ખોલાયા

ડેમમાંથી પાણી છોડાતા 17 ગામોને એલર્ટ કરાયા, ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક, ભાવનગરઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ખેડુતોમાં હરખ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા […]

ભાવનગરનો શેત્રુંજી ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ પર મુકાયો

શેત્રુંજી ડેમમાં 30,300 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 32.9 ફુટે પહોંચી, ભાવનગર જિલ્લાના બગડ ડેમ, માલણ ડેમ, રોજકી અને હમીરપરા ડેમ પણ છલકાયા, શેત્રૂંજી ડેમ ભરાતા 35000 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે ભાવનગરઃ જિલ્લામાં સારા વરસાદને કારણે તેમજ શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ પર મૂકાયો છે.શેત્રુંજી ડેમની જળ […]

ભાવનગરનો શેત્રુંજી ડેમ 30 ટકા ભરાયો, ડેમમાં 2855 ક્યુસેક પાણીની આવક શરૂ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની ધીમી આવક સતત શરૂ છે, શેત્રુંજી ડેમમાં ગત મોડીરાત્રીથી આજ વહેલી સવાર સુધી પાણીની આવક શરૂ થઈ હતી, જેમાં 2855 ક્યુસેક પાણીની આવક શરૂ છે, તેથી ડેમની સપાટી વધીને 23.3 ફૂટ પહોંચી છે, […]

શેત્રુંજી ડેમમાં 4181 ક્યુસેક પાણીની આવક, જળસપાટી બે ફુટના વધારા સાથે 19.6 ફુટે પહોંચી

ભાવનગરઃ ગોહિલવાડમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં શેત્રુંજી ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે  શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમમાં  4181 ક્યુસેક નવાનીરની આવક શરૂ થઈ હતી જે હાલ, 34110 ક્યુસેક પાણીનો અવિરત પ્રવાહ સતત શરૂ છે, તેથી ડેમની સપાટી વધીને 19.6 ફૂટ પહોંચી છે, સતત પાણીની આવક શરૂ રહેવાથી હજુ પણ ડેમની […]

ગોહિલવાડ પંથકમાં વરસાદને લીધે શેત્રૂંજી ડેમની જળ સપાટી 15.8 ફુટે પહોંચી

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં પણ મેઘરાજાની મહેર થતાં જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમમાં જળ સપાટી વધીને 15.8 ફુટે પહોંચી છે. ડેમના ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની ધીમી આવક સતત શરૂ છે,  અને ડેમની સપાટી વધતા જાય છે. સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જામ્યો છે, જેમાં જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા […]

શેત્રુંજી ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડાતા 11500 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

ભાવનગરઃ જિલ્લાના તળાજા, ઘોઘા અને પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમ ડાબા અને જમણા કાંઠા કેનાલ વિસ્તારના ખેડુતોએ રવિપાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવાની માગણી કરાતા સિંચાઈ વિભાગ દ્વારા બન્ને કાંઠા વિસ્તારની કેનાલોમાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડુતોને રાહત થઈ છે. સિચાઈ ભાગ દ્વારા ખેડુતોની માગ મુજબ જરૂર પડે તો વધુ પાણી છોડવાની પણ હૈયાધારણ આપવામાં […]

ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, દરવાજા ખોલીને પાણી છોડાયું

ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદને પગલે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યના જળાશયોમાં 63 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. દરમિયાન ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. […]

ભાવનગરના શેત્રુંજી ડેમની જળ સપાટી 29 ફુટે પહોંચતા નદીકાંઠાના 17 ગામોને એલર્ટ કરાયા

ભાવનગરઃ ગોહિલવાડમાં અષાઢના પ્રારંભથી મેઘરાજાએ સમયાંતરે વરસીને નદી-નાળાં અને તળાવો છલકાવી દીધા છે. ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરના પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ 70 ટકા જેટલો ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 29 ફૂટે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 2030 ક્યુસેક પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી હજુ પણ વધશે. […]

શેત્રુંજી ડેમની જળ સપાટી 28 ફુટે પહોંચી, જળાશયમાં 2030 ક્યુસેક પાણીની આવક

ભાવનગરઃ ગોહિલવાડ પંથક પર મેધરાજા હેત વરસાવી રહ્યા હોય તેમ ગત વર્ષની તુલનાએ સારો વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના સૌથી વિશાળ ગણાતા શેત્રુંજી ડેમની સપાટી 28 ફૂટે પહોંચી ગઈ છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી 2030 ક્યુસેક પાણીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code