પાલિતાણના શેત્રુંજી ડેમની સપાટી 24 ફુંટે પહોંચી, ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક
શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ પણ છલકાયો, આજે સવારથી ડેમના ઉપરવાસમાં પડ્યો વરસાદ, કાળુભાર ડેમ પણ 70 ટકા ભરાયો ભાવનગરઃ છેલ્લા બે દિવસથી અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં શેત્રૂજી નદી પરનો ખોડિયાર ડેમ છલકાયા બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રૂંજી ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. શેત્રુંજી ડેમના જળસ્ત્રાવ ક્ષેત્રમાં […]