બનાસકાંઠાના શિહોરીમાં ખાનગી ચાઈલ્ડ હોસ્પિટલના ICUમાં આગ લાગતા બાળકનું મોત,
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિહોરીની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી હતી. હોસ્પિટલનાઆઈસીયુ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આઈસીયુમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત થયું હતું. જ્યારે બે બાળકોને સરકારી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં ડોક્ટર હાજર ન હોવાથી લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા હતા અને ત્યાં […]