માંડવીનો દરિયા કિનારો અમાસની અંધારી રાતે ચમકતા પ્લેક્ટોનથી ઝબુંકી ઉઠ્યો
ભુજ : માંડવીના દરિયા કિનારાની દુનિયાના સારા `બીચ’ તરીકે તેની ગણના થાય છે. ઉનાળાની અમાસની રાત્રે પોતાના અવર્ણનીય સૌંદર્યને પ્રકટ કરતો હોય છે. પોણી દુનિયા ઉપર જેના પાણી રેલમછેલ છે તેવો સમુદ્ર જમીન પર રહેતા જીવો કરતાં પણ અનેકગણી જૈવિક વિવિધતા ધરાવે છે. ચોર્યાસી લાખ યોનિમાંથી અડધાથી વધારે દરિયામાં જીવન વિતાવે છે. માંડવીનાં કાંઠે અમાસનાં […]