શિંગોડા ડેમનો એક દરવાજો ખોલાતા ભરઉનાળે નદી બેકાંઠા બની, ખેડુતોને રાહત
વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના ગીરના જંગલમાં આવેલા શિંગોડા ડેમના દરવાજા ખોલવામાં આવતા ભર ઉનાળે શિંગોડા નદીમાં પુર આવતા ચોમાસા જેવો નજારો જાવા મળ્યો હતો. ડેમનું પાણી નદીમાં છોડાતા ખેડૂતોના કૂવા રિચાર્જ થશે. ખેડુતો સિંચાઈ કરી શકશે તેથી ઉનાળુ પાકને ફાયદો થશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગીર જંગલમાંથી નિકળતી અને કોડીનાર તાલુકામાંથી પસાર થતી શિંગોડા નદીનો પટ […]