1. Home
  2. Tag "shining"

નિસ્તેજ ત્વચાને ચમકતી બનાવવા માટે પપૈયા અને મધના ફેસ પેકનો કરો ઉપયોગ..

આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં, આપણી ત્વચાને સુધારવા માટે કુદરતી ઘરગથ્થુ ઉપચાર ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યા છે. પપૈયા અને મધનો ઉપયોગ એક કુદરતી ફેસ પેક છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે. આ ફેસ પેક ત્વચાની કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ છે અને તેને નરમ, ચમકદાર અને સ્વચ્છ બનાવે છે. સ્કિન પ્રોટેક્શનઃ પપૈયામાં જોવા મળતા […]

બાથરૂમમાં રાખી લો આ વસ્તુ,ચહેરો ટ્યુબ લાઈટની જેમ ચમકવા લાગશે

જૂના સમયમાં લોકો તેમના ચહેરાને સાફ કરવા માટે ચણાના લોટનો ઉપયોગ કરતા હતા. આજે પણ દાદીમા કહે છે કે ચહેરો સાફ કરવો હોય તો ચણાનો લોટ લગાવો. બાળકોના જન્મ પછી તેમને લાંબા સમય સુધી ચણાના લોટથી સ્નાન કરાવવામાં આવે છે, જેથી જન્મેલા વાળ દૂર થાય છે અને રંગ સ્પષ્ટ થાય છે. જ્યારે ફેસવોશ ઉપલબ્ધ નહોતું […]

મોઢેરા બાદ હવે દ્વારકાને સોલાર વિજળીથી ઝળહળતું કરાશે, હાલ વાર્ષિક 2 કરોડ યુનિટનો વપરાશ

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાને લીધે તાપમાનમાં વધારો થતાં વીજળીની માગમાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. સરકારે પરંપરાગત ઊર્જા સ્ત્રોતમાંથી વીજળી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને સોલાર વિલેજ બનાવ્યું છે. ને સૂર્ય ઊર્જાથી મોઢેરા ગામ ઝળહળી ઉઠ્યુ છે. હવે મોઢેરા બાદ કૃષ્ણભૂમિ દ્વારકાને સંપૂર્ણ સોલારનગર બનાવાશે. યાત્રાધામ દ્વારકા સોલાર […]

ચહેરાને ચમકતો રાખવા અપનાવો આ ટીપ્સ, થશે ફાયદો

સુંદર ચહેરો દેખાય તેવુ દરેકની ઈચ્છા હોય છે. ત્યારે ચહેરાને ચમકતો રાખવા માટે અપનાવો નીચેની બ્યુટી ટીપ્સ, નિયમિત ઉપયોગ કરવાથી ચહેરા ઉપરના દાગ દૂર થશે અને ચહેરો વધારે આકર્ષિત લાગશે. ચહેરાની સફાઈ માટે ક્યારેક-ક્યારે કાચી ડુંગળી ખાવી જોઈએ. આવું કરવાથી ચહેરા ઉપર દાગ-ધબ્બા ધીમે-ધીમે ઓછા થશે  ફ્રેશ દેખાવા માટે આંખોને આરામ આવતો ખુબ જરૂરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code