અલંગ પહોંચેલા જહાંજના મહિલા કેપ્ટન સોફિયાએ કહ્યું, અલંગના દરિયા જેવો કરન્ટ ક્યાંય અનુભવ્યો નથી
ભાવનગરઃ દુનિયાભરના જહાજોને ભાંગવાનું કામ કરતા અલંગના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને અલંગ પહોંચી હતી. અલંગના 38 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર લેડી કેપ્ટન જોવા મળી છે. 9મી સપ્ટેમ્બરનો દિવસ અલંગના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. કારણ કે આ દિવસે એક મહિલા જહાજ હંકારીને તેને અલંગના કિનારે લઈ આવી હતી. અલંગ શિપબ્રેકિંગ યાર્ડની સ્થાપના વર્ષ 1983માં […]