ભરૂચના આલીયાબેટ પર માત્ર 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાશે
ભરૂચઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત થતાં જ રાજકીય પક્ષોએ ઉમેદવારાની પસંદગીની પ્રકિયા આખરી તબક્કામાં આરંભી દીધી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઇ છે. ચૂંટણી પંચ દ્વારા મતદારો વધુ મતદાન અને સરળતાથી કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં અન્ય મતદાન મથકોથી એક અલગ મતદાન મથક […]