અલંગના શીપયાર્ડની EUના ડેલિગેશન મુલાકાતે આવશે, વધુ શીપ ભંગાવવા માટે આવે તે માટે પ્રયાસો
ભાવનગરઃ યુરોપીયન યુનિયન દેશોના સમયાવધિ સમાપ્ત થઇ ચૂકેલા જહાજ પસંદગીના દેશોમાં જ ભાંગવા માટે મોકલી રહ્યા છે. ઇ.યુ.ના જહાજોને અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે આકર્ષવા માટે કેન્દ્ર સરકારે કવાયત તેજ બનાવી છે. આગામી સપ્તાહમાં ઇ.યુ.નું ડેલિગેશન અને નવ દેશોના રાજદૂતોની પરિષદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. પરિષદના બીજા દિવસે UEનું પ્રતિનિધિ મંડળ અલંગની મુલાકાત લેશે. સૂત્રોના […]