આ છે વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર,અહીં ભોલેનાથના ભુજાઓની થાય છે પૂજા
જો કે દેશભરમાં અનેક શિવ મંદિરો છે, પરંતુ સૌથી ઊંચું શિવ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. આને તુંગનાથ મંદિર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તુંગનાથ પર્વત પર સ્થિત આ મંદિરની ઊંચાઈ 3640 મીટર છે. તુંગનાથ મંદિર પંચકેદાર (તુંગનાથ, કેદારનાથ, મધ્ય મહેશ્વર, રુદ્રનાથ અને કલ્પેશ્વર) […]