1. Home
  2. Tag "Shiva temples"

ભારતના 5 સૌથી લોકપ્રિય શિવ મંદિર, અહીં દર્શન કરવાથી ઈચ્છાઓ થશે પૂર્ણ

ભગવાન શિવ બ્રહ્માંડના સર્જક અને સૃષ્ટિની રચના કરનાર ત્રમ દેવી દેવતા માંથી એક છે. શિવ ભગવાનની શિવલિંગ, રુદ્રાક્ષ સહિત અનેક સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. દર વર્ષે ફાલ્ગુન મહિનામાં મહાશિવરાત્રી કૃષ્ણ પક્ષની ચતુર્દશી ચિથિએ આવે છે. આ દિવસ શિવભક્તો માટે ખાસ છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024ના રોજ આવે છે. આ દિવસે ભોલેનાથની પૂજા […]

આ છે ભારતના એવા શિવ મંદિરો કે જેના દર્શન કરવાથી મળે છે અનેક જન્મોનું વરદાન

આખી દુનિયામાં શિવના ભક્તોની સંખ્યા ઓછી નથી. શિવજીને વિશ્વના રક્ષક માનવામાં આવે છે. જો શિવ ભક્તોની વાત કરીએ તો વર્ષની સૌથી પ્રિય મોસમ છે શ્રાવણ. તેઓ તેના આગમન માટે આખું વર્ષ રાહ જુએ છે. શ્રાવણ આવતા જ શિવભક્તો અનેક મંદિરોમાં દર્શન કરવા જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ભગવાન શિવના કેટલાક એવા મંદિરો જેના […]

હર હર મહાદેવ…. કાલે મહા શિવરાત્રી, શિવ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાશે

અમદાવાદઃ ગુજરાતભરમાં આવતીકાલ તા.1લી માર્ચે મહાશિવરાત્રીનું પર્વ ધર્મોલ્લાસ સાથે ઊજવાશે. મહાદેવજીના તમામ મંદિરોમાં મહા શિવરાત્રીની પૂજા-અર્ચના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શિવમંદિરો  વહેલી સવારથી ઓમ નમ: શિવાય, હર હર મહાદેવના ગગનભેદી નાદ ગુંજી ઉઠશે. મંદિરોમાં ઠેર ઠેર ચાર પ્રહરની પૂજા અર્ચના થશે. સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળશે. ભાવિકો અભિષેક, પૂજન, શિવમહિમ્ન સ્તોત્રના […]

ભારતઃ વિવિધ શિવ મંદિરોમાં હવે ગંગાજળથી કરી શકાશે જળાભિષેક, જાણો કેવી રીતે

દિલ્હીઃ ઉત્તરાખંડના ગંગાજળને માટીના વાસણમાં પેક કરીને દેશના 12 જ્યોતિલિંગ સહિતના અન્ય ધાર્મિક સ્થળો ઉપર મોકલવામાં આવશે. પ્રાદેશિક કો.ઓ. યુનિયનએ આ માટે તૈયારીઓ પણ કરી લીધી છે. દહેરાદૂનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તા. 30મી ઓક્ટો. ના રોજ ગંગાજલ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. યુનિયનના ચેરમેન રામ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, હાલ ગંગાજળના લગભગ બે લાખ જેટલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code