શિવાંશના પિતા સચિનના મહેંદી ઉર્ફે હીના સાથે લગ્નેત્તર સંબંધઃ હીનાની હત્યા બાદ બાળકને તરછોડ્યો
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા પાસેથી શુક્રવારે રાત્રે મળેલા બાળકને લઈને રાજ્યભરમાં આ મદ્દો ટોક આફ ઘ સ્ટેટ બન્યો હતો. નાનકડાં ભૂલકોને કોણ છોડી ગયું. અરે આવા ફૂલ સમા બાળકને તરછોડી જનારા તેના માત-પિતાના જરાપણ દયા આવી નહીં?, બાળક એટલું ક્યુટ હતું કે, બાળકને દત્તક લેવા માટે પણ અનેક પરિવારો પૂછતાછ કરવા લાગ્યા હતા. દરમિયાન […]