1. Home
  2. Tag "shivraj singh chauhan"

દેશમાં PM આવાસ-ગ્રામીણ હેઠળ 10 લાખ લાભાર્થીઓને પોતાનું ઘર મળશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) હેઠળ, ઝારખંડ, ગુજરાત, ઓડિશા અને અન્ય રાજ્યોના લગભગ 10 લાખ લાભાર્થીઓને આવતા અઠવાડિયે મંજૂર પત્ર સાથે મકાન માટે પ્રથમ હપ્તો મળશે. તેમ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીકૃતિ પત્રનું વિતરણ કરશે અને 17 સપ્ટેમ્બરે ઓડિશામાં આયોજિત રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં […]

કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે કેન્દ્ર સરકારે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર

નવી દિલ્હીઃ કૃષિને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડૂત આપણો ભગવાન છે અને ખેડૂતની સેવા એ જ ભગવાનની સેવા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બન્યા બાદ સૌથી પહેલા 18 જૂને […]

લોકસભા ચૂંટણીઃ શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુ ખડગે સહિતના નેતાઓએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશનાં સિહોરમાં વિદિશા લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે નર્મદા નદી પર પૂજા કરી ત્યાર પછી મતદાન કર્યું હતું. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “મેં મારો મત આપ્યો છે. મતદાન એ લોકશાહીનો આત્મા છે, લોકશાહી પ્રત્યેની વફાદારીનું પ્રતીક છે. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. આજે […]

રાહુલ ગાંધી કોંગ્રેસને સંપૂર્ણ રીતે ખતમ કરીને જ રાહતનો શ્વાસ લેશેઃ શિવરાજસિંહ ચૌહાણ

ભોપાલઃ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. મહાત્મા ગાંધીજી આઝાદી બાદ કહ્યું કે, કોંગ્રેસને ભંગ કરી દેવી જોઈ અને નવી રાજકીય પાર્ટી બનાવવી જોઈએ, પરંતુ જવાહરલાલ નહેરુએ સત્તાના સ્વાર્થના કારણોસર કોંગ્રેસને ભંગ ના કરી અને આંદોલનનો લાભ ઉઠાવ્યો હતો. જો કે, રાહુલ ગાંધી […]

મધ્યપ્રદેશમાં ભાજપ દ્વારા અત્યાર સુધી ચાલતી તમામ જન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે: શિવરાજ સિંહ

ભોપાલ: ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશની કમાન મોહન યાદવને સોંપી દીધી છે. છેલ્લા સાડા 17 વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહેલા શિવરાજ સિંહ હવે પૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે. પાર્ટીએ રાજ્યમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમને નોમિનેટ કર્યા છે.હાઈકમાન્ડના આ નિર્ણય બાદ શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તે થોડા ભાવુક […]

મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ સામે પૂર્વ CM ઉમા ભારતીએ મોરચો માંડ્યો

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ફરી એકવાર દારૂના મુદ્દે રાજ્ય સરકારને ઘેરી છે. તેમણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ‘સેવક’ની ભૂમિકામાંથી બહાર નીકળીને ‘પ્રશાસક’ બનવાની અપીલ કરી છે. ઉમા ભારતીનું વલણ પોતાની જ પાર્ટી સામે આટલું અકડ કેમ છે? તેમજ તેની પાર્ટી પર શું અસર પડી શકે છે. તે અંગે રાજકીયવર્તુળમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code