1. Home
  2. Tag "shivsena"

ED એ સંજય રાઉતને સમન્સ પાઠવ્યું – જમીન ભ્રષ્ટાચાર મામલે આવતી કાલે થશે પૂછપરછ 

ઈડીએ સંજય રાઉતની સમન પાઠવ્યું આવતી કાલે થશે પૂછરછ મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો છવાયો અનેક ઉથલપાથલ વચ્ચે શિવસેના પાર્ટી પર સંકટના વાદળો છવાયા છે ત્યારે હવે આ પાર્ટીના એક નેતા પર મુશ્કેલીઓ વધી છે. કારણ કે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતને ઈડી દ્રારા  સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ આવતી […]

શિવસેનાના 15 બળવાખોર ઘારાસભ્યોની સુરક્ષા વધારાઈ -કેન્દ્ર એ ‘Y’ પ્લસ સુરક્ષા પ્રદાન કરી

શિવસેનાના 15 નેતાઓની સુરક્ષા વધારાઈ Y પ્લસ સુરક્ષા પ્રદાન કરવામાં આવી મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રની રાજનિતીમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે ત્યારે શિવસેનાના પૂર્વ નેતા એકનાથ શિંદેનું પલડું નમતું જોવા મળી રહ્યું છે.ઉદ્ધવ ઠાકરે અને શિંદે હવે આમને સામને જોવા મળે છે આવી સ્થિતિમાં શિંદેના 15 જેટલા બળવાખર ઘારાસભ્યોની સુરક્ષા વધારવામાં આવી છે. વિધાનસભાના […]

એકનાથ શિંદેને ઝટકોઃ ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવ્યો, મુંબઈમાં ધારા 144 લાગુ

મુંબઈઃ શિવસેના સામે બળવો પોકારનારા એકનાથ શિંદે જૂથને મોટો ઝડકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. એટલું જ નહીં 16 ધારાસભ્યોને નોટિસ આપી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈમાં પોલીસે ધારા 144 લાગુ કરી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલીપ બલસે પાટિલએ જણાવ્યું હતું […]

શિવસેનાના નારાજ ધારાસભ્યોના જૂથની નવી પાર્ટીનું નામ હશે શિવસેના બાલાસાહેબ ઠાકરે ?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક રાજકારણ ગરમાવ્યું છે, બીજી તરફ ગુવાહાટીમાં બેઠેલા શિવસેનાના નારાજ ધારાસભ્યોના ગ્રુપ દ્વારા નવી પાર્ટીનું નામ બાલાસાહેબ ઠાકરેના નામ ઉપરથી રાખવાની વિચારણા ચાલી રહી છે. બીજી તરફ શિવસેનાએ એકનાથ શિંદે જૂથના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. એકનાથ શિંદે અને તેમનું જૂથ શિવસેનાના ચૂંટણી ચિન્હ ઉપર પણ દાવો કરે તેવી શકયતા છે. સુત્રોના […]

અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવે, રસ્તામાં લડાઈ થશે તો અમે જ જીતીશું : સંજય રાઉતની નારાજ ધારાસભ્યોની ગર્ભીત ધમકી

મુંબઈઃ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યો પાસે સંખ્યા બળ માત્ર કાગળ ઉપર હોવાનું જણાવીને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે હાર માનવાના નથી અને અમેજ જીતીશું, રસ્તામાં પણ લડાઈ થશે તો પણ અમેજ જીતીશું, એટલું જ નહીં ફ્લોર હાઉસમાં પણ અમારો વિજય થશે. અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવી શકે છે. આમ સંજય […]

એકનાથ શિંદેને હવે 37 નેતાઓનો સપોર્ટ -કહ્યું, ‘અમે ડરતા નથી કાયદો અમે પણ જાણીએ છીએ’

એકનાથ શિંદેનું પલ્લુ ભારે 37 નેતાઓનો છે સપોર્ટ બળવાખોરે એ પોતાના નેતા શિંદેને બનાવ્યા મુંબઈઃ- છેલ્લા ઘમા સમયથી શિવસેનાની પાર્ટી પર મુસીબતોના વાદળ છવાયેલા છે .મહારાષ્ટ્રના રાજકતરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે,શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું વલણ હજુ પણ નરમ પડ્યું નથી. પાર્ટીના 37 થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરીને તેઓ પક્ષપલટા વિરોધી કાયદાને […]

મહારાષ્ટ્રઃ શિવસેનાએ મુખપત્ર સામનામાં બળવાખોર ધારાસભ્યો અને ભાજપ સામે બઢાપો કાઢ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી બળવાખોર ધારાસભ્યો અને ભાજપ સામે બઢાપો કાઢ્યો હતો. તેમજ લખ્યું હતું કે, રાજનીતિમાં બધું જ અસ્થિર હોય છે અને બહુમત તેનાથી પણ વધારે ચંચળ હોય છે. શિવસેનાની ટિકિટ અને પૈસા ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો બીજેપીની માયાજાળમાં ફસાઈ ગયા છે. મુખપત્રમાં બળવાખોરોને સવાલ કરવામાં આવ્યો […]

એકનાથ શિંદેનું પલ્લુ ભારે,શિવસેનાના વધુ ત્રણ MLA આસામ પહોચ્યાં – શરદ પવારે તાત્કાલિક બેઠક બોલાવી

એકનાથ શિંદેનું પલ્લુ ભારે થયું ,શિવસેનાના વધુ ત્રણ MLA આસામ પહોચ્યાં શરદ પવારે તાત્કાલિક NCP નેતાઓની બેઠક બોલાવી મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે.શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું કડક  વલણ જેસે થે ..તેવી સ્થિતિમાં જોવા મળે છે. તો બીજી તરફ વિતેલી સાંજે સીએમ ઠાકરેએ સરકારી આવાસ વર્ષા છોડી દીધુ હતું અને પાતાના નિવાસ […]

મહારાષ્ટ્રના સીએમ ઠાકરે સરકારી આવસ ‘વર્ષા’ છોડીને પોતાના નિવાસ સ્થાન માતોશ્રી પહોચ્યા

 સીએમ ઠાકરે સરકારી આવસ ‘વર્ષા’ છોડ્યું પોતાના નિવાસ સ્થાન માતોશ્રી પહોચ્યા મુંબઈ: છેલ્લા થોડા સમયથી મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલ પાથલ મચી રહી છે તેવી સ્થિતિમાં હવે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના સત્તાવાર સરકારી નિવાસસ્થાન ‘વર્ષા’ છોડીને તેમના પોતાના ઘર માતોશ્રી તરફ રવાના થયા છે.જો કે તેમણે પોતાના પદ પરથી હજી સુધી રાજીનામુ નથી આપ્યું વિતેલી […]

સત્તા મેળવવા અને જાળવી રાખવા અમે હિન્દુત્વ મામલે સમાધાન નહી કરીએઃ એકનાથ શિંદે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકાર સામે શિવસેનાના જ ધારાસભ્યો સહિત 46 એમએલએએ બળવો પોકાર્યો છે અને આ ધારાસભ્યો સુરતથી આજે સવાર જ ગુવાહાટી પહોંચ્યાં હતા. દરમિયાન નારાજ ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમે સત્તા મેળવવા અને સત્તાને બચાવી રાખવા માટે અમે હિન્દુત્વની વિચારધારા સાથે સમાધાન નહીં કરીએ. સુરતથી આજે એકનાથ શિંદે સહિતના શિવસેનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code