1. Home
  2. Tag "shop"

ઉત્તરપૂર્વીય રોમાનિયામાં દુકાનમાં થયો વિસ્ફોટ, 15 લોકો ઘાયલ

નવી દિલ્હીઃ ઉત્તરપૂર્વીય રોમાનિયામાં એક દુકાનમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હતા, જેમાં ચાર લોકો ગંભીર છે. ઇમરજન્સી અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુસેવા કાઉન્ટીના બોટોસાના શહેરમાં એક મોબાઇલ ઇન્ટેન્સિવ કેર યુનિટને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, સાત લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, જેમાં ચાર ગંભીર હાલતમાં છે, જ્યારે આઠને […]

દુકાનનો પ્રવેશદ્વાર આ દિશામાં બનાવો,ધંધામાં થશે ચાર ગણી કમાણી

આજે વાસ્તુશાસ્ત્રમાં વાત કરીશું કે દુકાનની કઈ દિશામાં પ્રવેશદ્વાર બનાવવામાં આવે તો શું થાય છે. આજે આપણે પહેલા પૂર્વ અને ઉત્તર દિશા વિશે વાત કરીશું. વાસ્તુશાસ્ત્ર અનુસાર દુકાનના પ્રવેશદ્વાર બનાવવા માટે આ બંને દિશાઓ સારી માનવામાં આવે છે. દિશાઓમાં પૂર્વ અને ઉત્તર દિશાને શુભ માનવામાં આવે છે. જો તમારી દુકાન પૂર્વ દિશા તરફ છે એટલે […]

વેસ્ટમાંથી બેસ્ટ- ઘરેજ બનાવો આ નકામા બની ગયેલા સાબુ પાવડરમાંથી હાથ ધોવામાટેનું લિક્વીડ

સાબુની છપતરીને ગરમ કરીને હેન્ડ વોશ બની શકે છે ડિટર્જન્ટ સાબુ માથી વાસણનું લિક્વિડ બની શકે છે હવે છપતરીને ફેંકતા પહેલા આ ટિપ્સ વાંચીલો વાસણ માંજવા માટે આપણે મોંધા  સાબૂ અને લિક્વિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ , માર્કેટમાંથી તેની ખરીદી કરીને તેનાથી વાસણને સાફ કરીએ છીએ, બીજી તરફ આપણે ઘરમાં કપડા ધોવાના સાબૂનો પણ ઉપયોગ […]

લુણાવાડાઃ ભંગારની દુકાનમાંથી સરકારી યોજનાની સાઈકલો મળતા ખળભળાટ

અમદાવાદઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને દર વર્ષે સરકાર દ્વારા સાઈકલ આપવામાં આવે છે. દરમિયાન લુણાવાડામાં એક ભંગારની દુકાનમાંથી સરકારની વિવિધ યોજનામાં અપાતી સાઈકલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ભંગારના જથ્થામાંથી એક બે નહીં પરંતુ 15 જેટલી સાઈકલ મળી આવતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર લુણાવાડા શહેરમાં ગોધરા […]

કપડાની દુકાનમાં મોટરસાઈકલ ઘુસી ગઈ પછી શું થયું જાણો…

બેંગ્લોરઃ સોશિયલ મીડિયામાં અવાર-નવાર ચિત્ર-વિચિત્ર વીડિયો અને ફોટો વાયરલ થાય છે. દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. ચાર વ્યક્તિઓ દુકાનમાં વાતચીત કરતા હતા ત્યારે પૂરઝડપે પસાર થતી બાઈક દુકાનમાં ઘુસી ગઈ હતી. જેથી દુકાનમાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બાઈકની બ્રેક ફેઈલ થઈ […]

ટાર્ગેટ કિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને આતંકીઓએ કરાયેલા ગોળીબારમાં એકનું મોત

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવતંકવાદીઓએ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કરીને એક વ્યક્તિની હત્યા કરી હતી. આતંકવાદીઓએ એક પોલીસ કર્મચારીની ગોળીમારીને હત્યા કર્યાનો બનાવ ભુલાયો નથી ત્યાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગોળીબારની આ ઘટનામાં મહંમદ ઈબ્રાહિમ નામના વ્યક્તિનું મોત થયાનું જાણવા મળે છે. મૃતક દુકાનમાં સેલ્સમેન તરીકે કામ […]

છત્રાલમાં મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરવા ઘુસવું પડ્યું ભારેઃ જીવ ગુમાવ્યો

ગાંધીનગરઃ કલોલના છત્રાલમાં એક વિચિત્ર ઘટના બની હતી જેમાં ચોરી કરવા આવેલો ચોરનું માથું દુકાનના પતરામાં ફસાઈ જતાં મોતને ભેટ્યો હતો. છત્રાલ GIDCમાં આવેલી મોબાઇલની દુકાનમાં ચોરી કરવા માટે ચોર દુકાનના પતરાની છત પર ચડ્યો હતો અને અડધા ફૂટ જેટલું પતરૂ ઊંચુ કરી અંદર ઉતારવાની કોશિશ દરમિયાન તેનું ગળું પતરામાં ફસાઈ ગયુ હતું અને શરીરનો […]

વેપારીઓને રાહતઃ રાતના 7 કલાક સુધી દુકાન, હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે કેટલાક નિયંત્રણો વધુ હળવા કર્યા છે. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને […]

અમદાવાદમાં 3 દુકાનોમાં લાગી આગઃ આઠ શ્રમિકોનું રેસ્ક્યું

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગ અન્ય બે દુકાનોમાં પ્રસરી હતી. આગની આ ઘટનામાં આઠ શ્રમજીવીઓ ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે આગમાં ફસાયેલા આઠેય શ્રમીકોનું રેસ્ક્યૂ કર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code