ગુજરાતમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારોના કમિશનમાં વધારો કરાયો
ગાંધીનગર : રાજ્યમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારો કમિશન વધારવાની માગ છેલ્લા ઘમા સમયથી કરી રહ્યા હતા. આખરે સરકારે આજે મળેલી કેબીનેટની બેઠકમાં કમિશન વધારવાનો નિર્ણય લીધો હતો. રાજ્યના સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાન સંચાલકોના કમિશન દરમાં 1લી જાન્યુઆરી 2022થી વઘારો કરવામાં આવશે. ઘઉ-ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર રેશનિંગના દુકાન સંચાલકોના કમિશન દરમાં રૂ. 1.92 […]