યુવતીઓને કમ્ફર્ટ લૂક આપે છે હેરમ, ફેશનની દુનિયામાં હેરમમાં હવે અનેક નવી પેર્ટનનું આકર્ષણ
યુવતીઓ ફેબ્યૂલસ લૂક આપે છે લોંગ અને શોર્ટ હેરમ પ્લેનથી લઈને પ્રિન્ટેડ હેરમનો ક્રેઝ યુવતીઓ હંમેશા ફેશનને લઈને આગળ રહે છે, તેમના કપડાને એક્સ્ટ્રા લૂક આપવા માટે અવનવા બોટમવેરનો ઉપયોગ કરે છે, જેમાં એક છે હેરમ, હેરમ આમ તો ઘોતી જેવો દેખાવ ધરાવે છે,આ સાથે જ હેરમ લોંગમાં અને શોર્ટમાં એમ બન્ને પ્રકારમાં જોવા […]