આ છે એવા જંતુઓ,પશુ અને પ્રાણીઓ કે જેમની જીવન આવરદા ઘણી ઓછી છે,જાણો આ જીવો વિશે
સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીકે કે કાચબો એવો જીવ છે જે વર્ષો સુધી જીવી શકે છે ,જો કે આ તો થઈ લોંગ લાઈફની વાત પણ આપણી વચ્ચે રહેતા કેટલાક જીવ એવા પમ છે જે ખૂબ જ ઓછું જીવન લઈને પૃથ્વી પર આવે છએ જી હા એટલે કે આવા જીવો એ છે કે […]