ગુજરાતમાં ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં 18000 શિક્ષકોની ઘટ
અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ તમામ શાળાઓ શિક્ષણ કાર્યથી ધમધમવા લાગી છે. શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયાને મહિનો પુરો થવા આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ પુરી પાડવામાં આવતી નથી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12માં […]