શ્વાસની તકલીફ હોય તો રોજ ખાલી પેટે અંજીરનો રસ પીવો
અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે સરળતાથી તમારા આહારમાં અંજીરને ફળ તરીકે અથવા સૂકા ફળ તરીકે સમાવી શકો છો. અંજીરનો રસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પોષણથી ભરપૂર આ રસ સ્થૂળતા ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અંજીરનો રસ પીવાથી કબજિયાત અને પેટની સમસ્યામાં રાહત મળે છે. જે લોકોની પાચનશક્તિ […]