1. Home
  2. Tag "shot down"

ઈઝરાયલે આતંકવાદી સંગઠન હમાસના વધુ એક કમાન્ડરને ઠાર માર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયેલની સેના હમાસના આતંકવાદીઓ પર તબાહી મચાવી રહી છે. સતત સૈન્ય કાર્યવાહીમાં હમાસના ઘણા કમાન્ડરો માર્યા ગયા છે. ત્યારે ઈઝરાયેલને ફરી એકવાર મોટી સફળતા મળી છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તેણે હમાસ કમાન્ડરને મારી નાખ્યો છે. માર્યો ગયો કમાન્ડર ગયા વર્ષે 7 ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયેલમાં […]

પાકિસ્તાનઃ પંજાબ પ્રાંતમાં પોલીસે 10 આતંકવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાવાલીના મલ્લા ખેલના પહાડી વિસ્તારમાં ભીષણ અથડામણમાં પોલીસે 10 આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનો દાવો કર્યો છે. પંજાબ પોલીસના પ્રવક્તાએ ગુરુવારે આ જાણકારી આપી હતી. 10 થી 15 આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા મિયાંવાલીના વરિષ્ઠ પોલીસ અધિકારી અખ્તર ફારૂકના નેતૃત્વમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જવાબી કાર્યવાહીમાં 10 આતંકીઓને ઠાર કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code