ઠંડા પાણીથી સ્નાન કરવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં?
શિયાળો આવતા જ લોકો ઠંડા પાણીથી દૂર રહે છે અને ગરમ પાણીથી સ્નાન કરવાનું શરૂ કરી દે છે. ગરમ પાણીથી નહાવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરો છો તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે. સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહાર અને શારીરિક પ્રવૃત્તિઓની સાથે શરીરની સ્વચ્છતા પણ જરૂરી છે. […]