એએમસીના એસ્ટેટ વિભાગના 34 અધિકારીઓને કમિશનરે ફટકારી શો-કોઝ નોટિસ
અમદાવાદ: રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદના મ્યુનિ.કમિશનર વધુ સતર્ક બન્યા છે. મ્યુનિ,ના અધિકારીઓને ફાયર સિસ્ટમ કે એનઓસી ન હોય તેમજ બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડરો, મિલકતધારકો સામે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. દરમિયાન શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરવાનગી વિનો ચાલી રહેલા બાંધકામોની ફરિયાદો મળતા મ્યુનિ. કમિશનર એમ થેન્નારસન દ્વારા 34 એસ્ટેટ અધિકારીઓ સામે શો-કોઝ નોટિસ […]