આજથી આકાશમાં નિહાળી શકાશે ડ્રેકોનીક્સ ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો
વિશ્વભરમાં 9 ઑક્ટોબરથી 4 દિવસ સુધી ઉલ્કાવર્ષા જોવા મળશે સ્વચ્છ આકાશમાં ડ્રેકોનીક્સ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે પૃથ્વી પર રોજની અંદાજે 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે વોશિંગ્ટન: વિશ્વભરમાં આજથી એટલે કે 9 ઑક્ટોબર શુક્રવારથી 4 દિવસ ઉપરાંત તા.22મી ઑક્ટોબર સુધી આકાશમાં ડ્રેકોનીક્સ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં 50 […]