શ્રાવણોત્સવ માટે AMTSની જાહેરાત, લાલબસમાં માત્ર રૂપિયા 60માં 23 મંદિરોના દર્શન કરાવાશે
અમદાવાદઃ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરીજનો વિવિધ મંદિરોમાં દર્શન કરી શકે તે માટે એએમટીએસ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના 23 મંદિરોના દર્શન માટે ફક્ત રૂપિયા 60માં પ્રવાસ-યાત્રાનું આયોજન કર્યું છે. અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો પર પવિત્ર શ્રાવણ માસમાં લોકો દર્શન કરે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી AMTS બસની ધાર્મિક બસ […]