શીખોના પવિત્ર ધામ હેમકુંડ સાહેબની યાત્રામાં અડચણ, બરફવર્ષાને કારણે હાલ પુરતી યાત્રાની નોંધણી પર રોક લગાવાઈ
હેમકુંડ સાહેબની યાત્રાની નોંધણી પર આવતીકાલ સુધી રોક બરફવર્ષાને કારણે યાત્રીઓને યાત્રા કરતા રોકાયા વહિવટ તંત્રએ રસ્તા પરથી બરફ હટાવવાનું કાર્ય શરુ કર્યું દિલ્હીઃ-શીખ ધર્મનું આ પવિત્ર સ્થળ હેમકુંડ કે જે ચામોલી જિલ્લામાં સ્થિત છે. આ જગ્યા લગભગ 15 હજાર ફૂટની ઊંચાઇએ છે અને સાત મોટા પર્વતોથી ઘેરાયેલી છે. અહીંનું વાતાવરણ ખૂબ જ ઠંડુ રહે […]