કિચન ટિપ્સ – હવે સાંજે ભૂખ લાગે ત્યારે બનાવો લીલા કોપરાનું આ ટેસ્ટી અને ઈજી બનતું સૂપ
સાહિન મુલતાનીઃ- શિયાળામાં સૌ કોઈને ગરમાં ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે, ખાસ કરીને સૂપ, કઢી ,દાળ એવી વાનગીઓ વધુ ખાવામાં આવે છે ,જો કે સૂપ બનાવવા માટે મોટા ભાગના લોકો ચાઈનિઝ રેડ ચીલી,ગ્રીન ચીલી કે સોયા સોસનો ઉપયોગ કરતા હોય છે, જો કે આજે આપણે લીલા કોપરાનું એકદમ હેલ્ધી અને ઘરની જ વસ્તુમાંથી […]