1. Home
  2. Tag "Siddhapur"

સિદ્ધપુર માતૃગયા તિર્થ, શ્રાદ્ધવિધિ માટે શ્રદ્ધાળુઓની ભીડ

માતૃગયા તીર્થમાં એકસાથે 200 પરિવાર પૂજાવિધીનો લાભ લઇ શકે તેવી સુવિધા, ગત વર્ષે બિન્દુ સરોવરમાં 47100 પરિવારોએ પૂજા વિધિ કરી હતી, પોર્ટલ દ્વારા તમામ માહિતી મળી રહે છે ગાંધીનગરઃ ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રાચીન સરસ્વતી નદી કિનારે વસેલું ઐતિહાસિક સ્થળ એટલે સિદ્ધપુર. સિદ્ધપુર શહેર અતિ પ્રાચીન ધાર્મિક, પવિત્ર અને ઐતિહાસિક નગરી છે. ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર શ્રીસ્થલ […]

સિદ્ધપુરના ફુલપરા વિસ્તારની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા શિક્ષણકાર્ય બંધ

પાટણઃ તાજેતરમાં પાટણ જિલ્લામાં સરેરાશ ચારથી પાંચ ઈંચ વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેમાં  સિધ્ધપુર શહેરમાં ફૂલપુરા વિસ્તારમાં આવેલી ફૂલપુરા પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા શિક્ષણકાર્ય બંધ રાખવાની ફરજ પડી હતી.આજે પણ શાળાના મેદાનમાં પાણી ભરાયેલા છે. અને વિદ્યાર્થીઓ ઘુંટણસમા પાણીમાંચાલીને વર્ગખંડમાં જઈ શકે તેવી […]

સિદ્ધપુરમાં માતૃ શ્રાદ્ધ-તર્પણ વિધી માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે, સરકારે તૈયાર કર્યું પોર્ટલ

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કાંઠે આવેલું સિદ્ધપુર માતૃ શ્રાદ્ધ માટે વિશેષ મહાત્મ્ય ધરાવે છે. દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર આવે છે. બિન્દુ સરોવરમાં સ્નાન કરીને દાન-પિંડ કરીને શ્રાદ્ધ વિધી કરવામાં આવતી હોય છે. ત્યારે રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ’ પોર્ટલ તૈયાર કરાયુ છે. અને શ્રાદ્ધ-તર્પણ […]

સિદ્ધપુરમાં ફૂડ પોઈઝન થતા 5 બાળકો બીમાર, લોકોએ જે તે બહારનું ખાવાનું શક્ય એટલુ ટાળવું જોઈએ

સિદ્ધપુરમાં ફૂડપોઈઝનની ઘટના 5 બાળકો બીમાર હાલના સમયમાં બહારનું અયોગ્ય ફૂડ ટાળવું જોઈએ સિદ્ધપુર: દેશમાં તથા રાજ્યમાં કોરોનાવાયરસના કેસ તો વધી જ રહ્યા છે પણ સાથે અન્ય બીમારઓ પણ શાંત થવાનું નામ લઈ રહી નથી. રાજકોટ જેવા શહેરમાં તાવ-ઉધરસ અને શર્દીના કેસ પણ સામે આવી રહ્યા છે તો સિદ્ધપુરમાં હવે ફૂડ પોઈઝનના કેસ સામે આવી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code