નવમાં નોરતે કરો માં સિદ્ધિદાત્રીની પૂજા,જાણો પૂજા વિધિ
નવરાત્રીના અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દેવી માતાનું પૂર્ણ સ્વરૂપ છે. આ દેવીનો સૌથી સંપૂર્ણ અવતાર માનવામાં આવે છે. આ દિવસે માત્ર દેવી માતાની પૂજા કરવાથી સમગ્ર નવરાત્રીની પૂજાનું ફળ મળે છે.દેવતા હોય કે મનુષ્ય, માતા સિદ્ધિદાત્રી જ બધાને સિદ્ધિ આપે છે.તેથી તેમની પૂજા વિના નવરાત્રીનો તહેવાર સફળ માનવામાં આવતો નથી.તો,ચાલો […]