સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પર સિમેન્ટ ભરેલા ટ્રેલરમાં આગ લાગતા બળીને ખાક, ડ્રાઈવરનો બચાવ
પાટણઃ સિદ્ધપુરના ખળી ચાર રસ્તા હાઇવે પર ગત રાત્રે કોઈ અગમ્યો કારણોસર સિમેન્ટ ભરીને જઈ રહેલા ટ્રેલરમાં ભીષણ લાગી હતી. જોકે, સમય સુચકતા વાપરી ડ્રાઇવરે ટ્રેલર સાઈડમાં કરી નીચે ઉતરી ગયો હતો. જેથી ડ્રાઈવર અને કંડક્ટરનો બચાવ થયો હતો. જોકે, ટ્રેલર બળીને ખાક થઈ ગયું હતું. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, પાટણના […]