1. Home
  2. Tag "Sign"

કારનું સ્ટીયરિંગ વ્હીલ ખરાબ થતા પહેલા આપે છે સંકેત, ધ્યાન ન આપ્યું તો થશે નુકશાન

આજકાલ ઘણા લોકોને કારની જાણકારી રાખે છે. માર્કેટમાં એકથી એક નવી કાર આવે છે. પણ ઘણા લોકોને કારના ઉપકરણો વિશે સરખી રીતે જાણતા નથી. કારનું સ્ટીયરિંગ વ્હીલ ગાડી ચલવવા માટે ખુબ જ જરૂરી છે. • સ્ટીયરિંગ વ્હીલમાંથી અવાજ કાર ચલાવતી વખતે સ્ટીયરિંગ વ્હીલમાંથી જોરથી અવાજ આવે છે, તો સાવધાન રહેવાની જરૂર છે. હકીકતમાં અવાજ કોઈ […]

વાળમાં પરસેવો આવવો એ આ મોટી બીમારીની નિશાની છે,તેને સામાન્ય વાત સમજીને અવગણશો નહીં

વાળમાં પરસેવો શા માટે આવે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે?.મોટાભાગના લોકો તેમના વાળમાં આવતા પરસેવાને ગંભીરતાથી લેતા નથી અને માને છે કે તે સામાન્ય છે.પરંતુ વાળમાં માત્ર પરસેવો આવવો એ સંકેત છે કે તમારા વાળના ફોલિકલ્સ વધુ પડતા સીબમ પેદા કરી રહ્યા છે.આ સિવાય કેટલીક એવી બીમારીઓ છે જેમાં લોકોના વાળમાંથી પરસેવો આવે છે […]

30 વર્ષની ઉંમર પછી હૃદય આપે છે કમજોરીના આ સંકેત,થઈ જાવ સાવધાન

હૃદય શરીરનું એક એવું મહત્વનું અંગ છે, જે જીવનભર આપણી સાથે રહે છે.તેમાં થોડી ખામી આપણા આખા શરીર માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.જ્યાં સુધી આપણું હૃદય યોગ્ય રીતે કામ કરે છે ત્યાં સુધી આપણું શરીર કોઈપણ સમસ્યા વિના ચાલતું રહે છે, પરંતુ આ બધી બાબતો જાણ્યા પછી પણ શું તમે તમારા હૃદયની યોગ્ય કાળજી […]

શરીરમાં હિમોગ્લોબીન ઓછું છે તે કેવી રીતે ખબર પડે? આ છે તેના સંકેત,જાણી લો

શરીરમાં જ્યારે હિમોગ્લોબીન ઘટી જાય ત્યારે અનેક બીમારીઓને આપણે આમંત્રણ આપીએ છીએ. હિમોગ્લોબીન ઘટી જાય ત્યારે ઘણાં કેસમાં એવું પણ બને છે કે જે લોકોનું હિમોગ્લોબીન બહુ ઓછુ હોય છે એમને લોહીની બોટલ ચઢાવવાનું વારો આવે છે. તો આ સમયે જાણવા જેવું છે કે જો તમારા પણ શરીરમાં આ પ્રકારના સંકેત જોવા મળતા હોય તો […]

શું તમને પણ આ પ્રકારના સંકેત જોવા મળી રહ્યો છે? તો ચેતી જજો

એવુ કહેવામાં આવે છે કે પુરાણોમાં તમામ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે જ્યારે કોઈ વ્યક્તિનું મોત આવી ગયું હોય ત્યારે તેને કેવો અનુભવ થાય. ગરુડ પુરાણમાં મૃત્યુના સંકેતોને લઈને મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ પહેલા વ્યક્તિના શરીરમાં કેવા ફેરફારો થાય […]

ચહેરા પર જોવા મળતા કેટલીક નિશાન હોઈ શકે છે ગંભીર બીમારીના સંકેત

ચહેરાથી ખબર પડે છે સ્વાસ્થ્યની તંદુરસ્તી કેટલાક નિશાન છે ગંભીર બીમારીના સંકેત આગમચેતી પગલા લેવા જરૂરી ચહેરો માણસની જીવનમાં ખુલ્લી પુસ્તક જેવો છે. જો તેને વાંચતા આવડે તો કોઈ શબ્દોની જરૂર પડતી નથી અને તમામ વસ્તુ કે વાતો વિશે તરત ખબર પડી જાય છે. આ વાતને સ્વાસ્થ્યની તંદુરસ્તી સાથે પણ જોડી શકાય તેમ છે. કેટલાક […]

વડોદરા-વાપી વચ્ચે બુલેટ ટ્રેનને લઇને જાપાનની કંપની સાથે MoU પર હસ્તાક્ષર થયા

NHRCL અને જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે MoU પર હસ્તાક્ષર વડોદરાથી વાપી વચ્ચેના બૂલેટ ટ્રેનના રૂટની ડિઝાઇન આ કંપની તૈયાર કરશે આ MoUથી ભારત-જાપાન વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનશે નવી દિલ્હી: નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તેમજ જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે MoU પર હસ્તાક્ષર થયા છે. વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code