રાજકોટમાં ચાર રસ્તાઓ પર ગરમીને કારણે બપોરે 1થી 4 તમામ સિગ્નલ બંધ રહેશે
રાજકોટઃ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. મોટાભાગના શહેરોમાં તાપામાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો છે. રાજકોટ શહેરમાં પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરમાં બપોરના સમયે ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને રસ્તાઓ પણ સુમસામ બની જતા હાય છે. શહેરના ચાર સસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે ચાલુ હાય […]