અમદાવાદમાં લોકોને ગરમીમાં રાહત, હવે બપોરના સમયે ચાર રસ્તાઓ પરના સિગ્નલો બંધ રખાશે,
અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જેમાં બપોરના સમયે તો હાલત વધુ કફોડા બનતી હોય છે. બપોરે શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે બે-ત્રણ મીનીટ ઊભા રહેવું કપરૂ હોય છે. બપોરના સમયે લોકો કામ વિના બહાર નિકળતા નથી. એટલે ટ્રાફિક પણ સામાન્ય કરતા ઓછો […]