બેટ દ્વારકાના સમુદ્ર પરના સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રખાશે, PM રવિવારે લોકાર્પણ કરશે
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું તા.25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરશે. અંદાજીત રૂ. 978.93 કરોડના ખર્ચે આ વિશીષ્ટ કેબલ સ્ટેયડ બ્રિજનું નિર્માણ થયુ છે. સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવશે. જેમાં પોસ્ટરમાં સિગ્નેચર બ્રિજની જગ્યાએ સુદર્શન બ્રિજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેટ દ્વારકા ખાતે નવનિર્મિત સિગ્નેચર બ્રિજનું […]