રાજકોટમાં ઈ-મેમોની વસુલાત સામે કોંગ્રેસના કાર્યકર્તાઓની સહી ઝૂંબેશ, 15થી વધુની અટકાયત
રાજકોટઃ શહેરમાં ઈ-મેમોની હવે કડક વસુલાત કરવામાં આવી રહી છે. જેના લીધે શહેરીજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ધારાસભ્યએ પણ ઈ-મેમોની કડક વસુલાત સામે નારાજગી વ્યક્ત કરીને ગૃહરાજ્ય મંત્રીને રજુઆત પણ કરી હતી. શહેર પોલીસ દ્વારા ઈ-મેમોને લઇ કડકાઈ કરવામાં આવતા લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ અને NSUI […]