1. Home
  2. Tag "signed"

ભારતે દરિયાઈ જૈવવિવિધતાના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કરાર પર કર્યા હસ્તાક્ષર

લગભગ તમામ મહાસાગરોના બે તૃતીયાંશ ભાગનો છે કરારને બનાવવામાં લગભગ 20 વર્ષ લાગ્યા દરિયાઈ સંરક્ષણ પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે નવી દિલ્હીઃ ભારતે દરિયાઈ જૈવવિવિધતાના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે 26 ઓગસ્ટે અહીં બાયોડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિડિક્શન એગ્રીમેન્ટ (BBNJ) પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કર્યા. તેમણે સોશિયલ મીડિયા પર […]

પોલેન્ડ અને યુક્રેન વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કરાયાં

નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે વોર્સોમાં દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વોશિંગ્ટનમાં મંગળવારથી શરૂ થઈ રહેલી નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) સમિટના એક દિવસ પહેલા બંને દેશો દ્વારા દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારમાં યુક્રેન, ખાસ કરીને હવાઈ સંરક્ષણ માટે પોલેન્ડના સતત સંરક્ષણ સમર્થનની કલ્પના […]

G7 કોન્ફરન્સ: અમેરિકા અને યુક્રેને સુરક્ષા કરાર પર કર્યા હસ્તાક્ષર

બારી (ઇટાલી): યુએસ અને યુક્રેનના રાષ્ટ્રપતિઓએ દક્ષિણ ઇટાલીમાં જી 7 સમિટ દરમિયાન સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જે બંને દેશોના લાંબા ગાળાના વ્યૂહાત્મક સંબંધોને રેખાંકિત કરે છે. યુએસ પ્રમુખ જો બાઈડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકીએ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અગાઉ, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિત 15 દેશોએ યુક્રેન સાથે સમાન લાંબા […]

શું તમને ખબર છે? PDF પર સાઈન પણ કરી શકાય છે

આજના સમયમાં મોટાભાગના ડોક્યુમેન્ટ લોકો પીડીએફ ફોર્મેટમાં મોકલતા હોય છે અને મેળવતા હોય છે. લોકો આને સૌથી સલામત ડોક્યુમેન્ટ માને છે અને સાચેમાં તે છે પણ, પણ કેટલાક એવા લોકો પણ છે જેમને પીડીએફ વિશે વધારે જાણકારી નથી અને તેમણે આ વાતને જાણવી જોઈએ. પ્રિન્ટેડ ડોક્યુમેન્ટની જેમ પીડીએફ ફાઈલ પણ સરળતાથી જોઈ, પ્રિન્ટ અને શેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code